કેવી રીતે પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ રૂધિરમાં $Ca^+$ નું પ્રમાણ વધારે છે.
$PTH$ અસ્થિપર કાર્ય કરી, અસ્થિવિનાશની પ્રવૃતિ ઉત્તેજે છે, જેથી હાડકામાંથી ખનીજો છુટ્ટા પડે છે.
$PTH$ મૂત્રપિંડ નલિકામાં $Ca^{++}$ નું પુનઃઅભિશોષણ ઉત્તેજે છે.
$PTH$ પચેલા ખોરાકમાં રહેલા $Ca^{+2}$ આયનનું શોષણ ઉત્તેજે છે.
આપેલાં બધા.
બોમ્બીકોલ એ ફેરોમોન છે તેવો પ્રથમ અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો?
નીચેનામાંથી કઈ ગ્રંથિ પ્રતિકારકતા સાથે સંકળાયેલ હોય છે ?
કેવી રીતે પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ રૂધિરમાં $Ca^+$ નું પ્રમાણ વધારે છે.
અંતઃસ્ત્રાવ એ .....
અંત:સ્ત્રાવી તેમજ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે.