નીચે આપેલ પૈકી કયો પોષણ પ્રકાર છે ?

  • A

    ઉત્પાદકો     

  • B

    વિઘટકો     

  • C

    અંતઃગ્રહણ     

  • D

    ઉપભોક્તાઓ

Similar Questions

એક આહારશૃંખલામાં નીચેના પૈકી કર્યું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?

સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉચ્ચ કક્ષાની વનસ્પતિ દ્વારા .......  પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

$(b)$ ઉત્પાદન અને વિઘટન

 

પ્રાથમિક ઉપભોગીનાં સ્તરે ઊર્જાનો સંગ્રહ થાય તો ...... તરીકે ઓળખી શકાય.