શા માટે ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે ?
ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. કારણ કે પછીના પોષકસ્તર (ઉપભોગીઓ)ને પોષણ માટે જે જૈવભાર પ્રાપ્ત થાય છે તે સ્વોપજીવીઓ (વનસ્પતિઓ) દ્વારા પ્રાપ્ત થયેલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી પ્રાપ્ત થાય છે.
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.
નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?
આકૃતિમાં આપેલ ખાનાંઓમાં પોષકસ્તરો $(1, 2, 3$ અને $4)$ ને પૂર્ણ કરો.
નિવસનતંત્ર માટે શું સાચું છે? .