પ્રાથમિક ઉત્પાદકતાની તીવ્રતાને અસર કરતાં પરિબળ
તાપમાન, પોષકતત્ત્વોની પ્રાપ્યતા
પ્રાપ્ય સૂર્ય વિકિરણ, પોષકતત્ત્વોની પ્રાપ્યતા
ઉત્પાદકોની પ્રકાશસંશ્લેષણની ક્ષમતા
ઉપરના બધા
જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.
આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?
સ્થલજ નિવસનતંત્રમાં ........... પ્રકારની આહાર શૃંખલા દ્વારા વધુ ઊર્જામાં પ્રવાહીત થાય છે.
નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?
પ્રાથમિક ઉપભોગીનાં સ્તરે ઊર્જાનો સંગ્રહ થાય તો ...... તરીકે ઓળખી શકાય.