દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.
“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.
નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ મૃતપોષીઓ
$(ii)$ પોષકસ્તર
દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.
પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?