રામબાણ આશરે કેટલા મીટર ઊંચાઈનો પુષ્પવિન્યાસ ધરાવે છે ?
$1$ મીટર
$6$ મીટર
$8$ મીટર
$5$ મીટર
નાલચોલી ઉપપર્ણ ............કુળમાં ઉત્પન્ન થાય છે.
મુક્તદલા ઉપવર્ગમાં નીચેનામાંથી કઈ શ્રેણીનો સમાવેશ થતો નથી ?
કઈ વનસ્પતિ મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે ?
ડુંગળી અને લસણ બંને ........કુળ ધરાવે છે.
જાડા, માંસલ ધરી અને મોટા રંગીન નિપત્રો સાથેના પુષ્પવિન્યાસ કયાં છે?