નીચે આપેલ કયું આવૃત બીજધારીનું લક્ષણ નથી ?
ફલન પછી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે
બેવડું ફલન જોવા મળે છે
બીજાશય ફળમાં પરિણમે છે
સત્યફળનો અભાવ
આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં નાનામાં નાની વનષ્પતિ છે?
પૃથ્વી પર પ્રથમ સ્થાન ધરાવતો વનસ્પતિ સમૂહ .......
નીચેની કઈ બાબતમાં અનાવૃત્ત બીજધારી આવૃત બીજધારીથી અલગ પડે છે ?
કઈ વનસ્પતિઓ સર્વત્ર વિતરણ દર્શાવે છે ?
નીચેનામાંથી એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો.
$I$ - ચલપુંજન્યુ, $II$ - ફલિતાંડ, $III$ - અંડકોષ, $IV$ - જન્યુજનક, $V$ - બીજાણુજનક
એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ