આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં નાનામાં નાની  વનષ્પતિ  છે?  

  • A

    એઝોલા

  • B

    વુલ્ફિયા ગ્લોબોઝા 

  • C

     સાલ્વિનિયા               

  • D

    જલશૃંખલા

Similar Questions

નીચે આપેલ કયું આવૃત બીજધારીનું લક્ષણ નથી ?

$S :$ સીકોઈયા સીમ્પરવીરેન્સ આવૃત બીજધારીનું ઉદાહરણ છે.

$R :$ નિલગીરી વિશ્વનું ઊંચામું ઊંચુ વૃક્ષ છે.

નીચેની કઈ બાબતમાં અનાવૃતબીજધારી આવૃત બીજધારીથી અલગ પડે છે ?

નીચેનામાંથી કઈ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય ?

તફાવત આપો : દ્વિદળી અને એકદળી વનસ્પતિઓ