કઈ વનસ્પતિઓ સર્વત્ર વિતરણ દર્શાવે છે ?
અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
દ્વિઅંગી
ત્રિઅંગી
$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ દ્વિઅંગી | $(P)$ ઇક્વિસેટમ |
$(2)$ અનાવૃત બીજધારી | $(Q)$ ડુંગળી |
$(3)$ આવૃત બીજધારી | $(R)$ એન્થોસિરોસ |
$(4)$ ત્રિઅંગી | $(S)$ થુજા |
નીચે આપેલા સજીવોમાં સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવતાંસજીવો કેટલા?
વુલ્ફીયા, લેકટોબેસિલસ, નોસ્ટોક, કારા, નાઈટ્રોસોમોનાસ, પોરફાયરા, નાઈટ્રોબેકટર, સ્ટ્રેપ્ટોકોકસ, સેકેરોમાયસીસ, ટ્રીપેનોસેમા
બીજ ધરાવતી વનસ્પતિઓને શું કહે છે ?
નીચે આપેલ કયું દ્વિદળીનું લક્ષણ નથી ?
સપુષ્પી વનસ્પતિઓને કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે ?