સપુષ્પી વનસ્પતિઓને કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે ?

  • A

    એક

  • B

    બે     

  • C

    ત્રણ     

  • D

    પાંચ

Similar Questions

નીચે આપેલી અનુરૂપ પ્રકારના પ્રશ્નો આપો 

$(i)$ આવૃત બીજધારી : પુષ્પ :: શંકુધારીઓ ....

$(ii)$ મૉસ : પાવર :: હંસરાજ : ...

$S :$ સીકોઈયા સીમ્પરવીરેન્સ આવૃત બીજધારીનું ઉદાહરણ છે.

$R :$ નિલગીરી વિશ્વનું ઊંચામું ઊંચુ વૃક્ષ છે.

નીચે આપેલ પૈકી કયો આવૃત બીજધારી વનસ્પતિનો વર્ગ છે ?

નીચે આપેલા સાચો વિકલ્પ પસંદ કરો : 

$(i)$ સપુષ્પ વનસ્પતિના ભૂણપુટમાં સહાયકકોષો અને પ્રતિધ્રુવકાયો ફલનબાદ અવનત પામે છે / અવનત પામતાં નથી.

$(ii)$ દ્વિદળી વનસ્પતિઓના પર્ણોમાં સમાન્તર / જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.

નીચેનામાંથી કયું એક, અનુકૂલનની મહત્તમ ક્ષમતા ધરાવે છે?