સૌથી ઊંચા વૃક્ષની ઊંચાઈ...
$90$ મીટર
$150$ મીટર
$120$ મીટર
$100$ મીટર
પાઈનસ આંબાથી કઈ રીતે ભિન્ન છે?
તફાવત આપો : દ્વિદળી અને એકદળી વનસ્પતિઓ
અત્યારે કયો વનસ્પતિ સમૂહ મોટામાં મોટો અને પ્રભાવી વનસ્પતિ સમૂહ તરીકે જાણીતો છે ?
નીચે આપેલ કયું આવૃત બીજધારીનું લક્ષણ નથી ?
આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે નોંધ લખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.