એલ્યુમિનાનું શુદ્ધિકરણને શું કહેવાય છે
બોસ્ચ પ્રક્રિયા
કાસ્ટનરની પ્રક્રિયા
બેયર પ્રક્રમ
હૂપની પ્રક્રિયા
નીચેનામાંથી ક્યો સૌથી વધુ એસિડિક છે?
તત્વ કે જે સૌથી ઓછા ધાત્વિક ગુણધર્મો ધરાવે છે તે ..........
$X$ એ $NaOH$ ની જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી $Y$ બનાવે છે અને $H_2$ આપે છે. $Y$ ના જલીય દ્રાવણને $323\, K - 333\, K$ તાપમાને ગરમ કરતા અને તેમાં $CO_2$ વાયુ તેમાંથી પસાર કરતા $Al_2O_3$ અને $Z$ આપે છે. $Z$ ને $1200\,^oC$ તાપમાને ગરમ કરતા $Al_2O_3$ બને છે, તો $X, Y$ અને $Z$ અનુક્રમે શું હશે ?
નીચેનામાંથી શેમાં નિષ્ક્રિય યુગ્મ અસર અગત્યનો ભાગ ભજવે છે ?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?