બોરોન ના અધિક પ્રચૂર સમઘટક માં હાજર ન્યુટ્રોન ની સંખ્યા ' $x$ ' છે. અસ્ફૃટિકમય બોરોન ને હવા સાથે ગરમ કરતાં એક નીપન બનાવે છે કે જેમાં બોરોન ની ઓક્સિડેશન અવસ્થા ' $y$ ' છે. તો $x+y$ નું મૂલ્ય ........... છે.
$4$
$6$
$3$
$9$
બોરિક ઍસિડ પોલિમર હોવાનું કારણ......
$Al_4C_3$ એ આયનીય કાર્બાઇડ છે, જેને શું નામ આપવામાં આવ્યું છે ?
નીચેનામાંથી કઇ પ્રક્રિયા એનહાઈડ્રસ આપશે નહી?
કારણો આપો :
$(i)$ સાંદ્ર $HNO_3$ નું પરિવહન એલ્યુમિનિયમના પાત્રમાં કરી શકાય છે.
$(ii)$ ગટરની બંધ નળીને ખોલવા માટે મંદ $NaOH$ અને એલ્યુમિનિયમના ટુકડાનું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે.
$(iii)$ ગ્રેફાઇટ ઊંજણ તરીકે ઉપયોગી છે.
$(iv)$ હીરાનો ઉપયોગ અપઘર્ષક તરીકે થાય છે.
$(v)$ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાન બનાવવા થાય છે.
$(vi)$ એલ્યુમિનિયમના વાસણને આખી રાત પાણીમાં રાખવા જોઈએ નહીં.
$(vii)$ એલ્યુમિનિયમ તારનો ઉપયોગ સંચરણ વાયર બનાવવા થાય છે.
નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A :$ બોરીક એસિડ એક નિર્બળ એસિડ છે.
કારણ $R :$ બોરીક એસિડ પોતાની રીતે $H ^{+}$ આયનને મુક્ત કરી શકતો નથી. તે પાણી પાસેથી $OH ^{-}$ મેળવે છે અને $H ^{+}$આયન મુક્ત કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.