નીચેનામાંથી કયું બંધારણ કૌંસમાં આપેલા પદાર્થનું બંધારણ દર્શાવતું નથી?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
કઇ ધાતુનું રક્ષણ તેના પોતાના જ ઑક્સાઇડના સ્તરથી થાય છે ?
ડાયબોરેનની બનાવટ લખી તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો.
બોરેક્સ મણકા પરીક્ષણમાં મણકાનો રંગ મુખ્યત્વે કોની રચનાના કારણે થાય છે ?
નીચેનામાંથી કયા ગુણધર્મો બોરોન અને સિલિકોન વચ્ચેના વિકર્ણ સંબંધ નું વર્ણન કરે છે ?