નીચેનામાંથી કઇ પ્રક્રિયા એનહાઈડ્રસ આપશે નહી?
$AlCl_3 \cdot 6 H _{2} O$ ને ગરમ કરતા
ગરમ એલ્યુમિનિયમ પાઉડર પરથી સૂકો $AlCl _{3}$ પસાર કરવાથી
ગરમ એલ્યુમિનિયમ પાઉડર પરથી સૂકો પસાર કરતા
એલ્યુમિનિયમ અને કોકના મિશ્રણને સૂકા $Cl_2$ નાપ્રવાહમાં ગરમ કરવાથી
$AlCl_3$ નું જળવિભાજન કરવાની નીચેનામાંથી શું આપશે ?
તમે $Al$ ની સરખામણીમાં $Ga$ ની ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે સમજાવશો ?
કોના જળવિભાજનથી ડાયબોરેન ઉત્પન્ન થાય છે ?
ડાયબોરેન $(B_2H_6)$ એ સ્વતંત્ર રીતે $O_2$ અને $H_2O$ સાથે પ્રક્રિયા કરી અનુક્રમે ........ઉત્પન્ન કરે છે.
ડાયબોરેનના બંધારણ અંગે નીચેનામાંથી શું સાયું નથી ?