એનોડાઇઝડ એલ્યુમિનિયમ એ ...
એનોડ પર મળતું એલ્યુમિનિયમ
વિધુતીય રીતે મેળવેલ $Al$
$Al$ ની મિશ્રધાતુ જેમાં $95\%$ હોય.
$Al$ ઉપર વિધુતીય રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ
એલ્યુમિનાના વિદ્યુત વિભાજય -વિશ્લેષણમાં, ક્રાયોલાઇટ શા માટે ઉમેરવામાં આવે છે?
જ્યારે $BC{l_3}$ ની પ્રક્રિયા પાણી સાથે થાય ત્યારે નીચેનામાંથી કયો પદાર્થ બને છે ?
અકાર્બનિક બેન્ઝિન $(B_3N_3H_6)$ ની બનાવટનું સમીકરણ લખો.
કોના જળવિભાજનથી ડાયબોરેન ઉત્પન્ન થાય છે ?
બોરેક્ષનું સાચું અણુસૂત્ર શું હશે?