$TlCl_3$ ની સરખામણીમાં $BCl_3$ ની વધુ સ્થાયિતા તમે કેવી રીતે સમજાવશો ?
$\mathrm{B}$ અને $\mathrm{Tl}$ એ સમૂહ $13$ નાં તત્વો છે.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા $+1$ સ્થાયી બને છે. આથી $B$ની $+3$ અવસ્થા એ $Tl$ ની $+3$ અવસ્થા કરતા વધુ સ્થાયી છે. તેથી $\mathrm{BCl}_{3}$ એ $\mathrm{TlCl}_{3}$ કરતા વધુ સ્થાયી છે.
$Al$ ના શુદ્ધિકરણની હૂપ પદ્ધતિમાં પિગલીત પદાર્થો ત્રણ જુદા જુદા સ્તરો બનાવે છે અને વિદ્યુત વિભાજન દરમિયાન તે અલગ હોય છે તેનું કારણ ..........
નીચેનામાંથી ક્યુ નિષ્ક્રિય યુગ્મ અસરનો કમ દર્શાવે છે?
ઉભયગુણધર્મીં ઓક્સાઇડ .......
જળ-વાયુ સ્થાનાંતર પ્રક્રિયા દરમિયાન
તમે $Al$ ની સરખામણીમાં $Ga$ ની ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે સમજાવશો?