નીચે આપેલામાંથી $B _{2} H _{6}$ માટે સાચા વિધાનો શોધો.
$(A)$ $B _{2} H _{6}$ માં બધા $B-H$ બંધો સમતુલ્ય છે.
$(B)$ $B _{2} H _{6}$ માં, તેમાં ચાર $3-$કેન્દ્ર$-2-$ઈલેક્ટ્રોનો બંધો છે.
$(C)$ $B _{2} H _{6}$ એ લૂઈસ એસિડ છે.
$(E)$ $B _{2} H _{6}$ એ સમતલીય અણુ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
ફક્ત $(A)$ અને $(E)$
ફક્ત $(B), (C)$ અને $(E)$
ફક્ત $(C)$ અને $(D)$
ફક્ત $(C)$ અને $(E)$
$Al$ ના વાસણોને ધોવાના સોડા ધરાવતા પદાર્થોથી ધોવા જોઇએ નહી કારણ કે .............
આપેલા પરમાણુ બોરેઝોન , બોરેઝોલ , $B_3O_6^{-3}$ , $Fe_2Cl_6$, $FCN$ ટ્રાઇમર ના ભૂમિતિ માટે યોગ્ય ક્રમ પસંદ કરો. [$'P'$ ધ્રુવીય અને $'NP'$ એ અ - ધ્રુવીય]
ડાયબોરેનમાં બોરનના સંકરણનો પ્રકાર કયો છે ?
નીચે પૈકી કઈ પ્રવાહીકૃત ધાતુ જે ઘનીકરણ પર વિસ્તરે છે.
જ્યારે પોટેશિયમ એલમની દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ વધુ માત્રામાં ઉમેરવામાં આવે છે, ત્યારે આપણને નીચેનામાંથી શું મળે છે ?