ઉભયગુણધર્મીં ઓક્સાઇડ .......

  • A

    $NO_2$

  • B

    $CO_2$

  • C

    $Al_2O_3$

  • D

    $(A)$ અને$ (C) $બંને

Similar Questions

એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં વિદ્યુતવિભાજય કયો  છે?

  • [AIPMT 1989]

ઘનીકરણ પર,કઈ પ્રવાહી ધાતુ ક્ષેત્રમાં ફેલાય છે?

  • [AIIMS 2004]

વિધાન સમજાવો :

$(1)$ $Ga$ ની આયનીકરણ એન્થાલ્પી $Al$ કરતાં વધારે છે. 

$(2)$ $B$ સામાન્ય રીતે $B^{+3}$ આયન આપતો નથી.

નીચે આપેલા માંથી સાચા વિધાનો શોધો -

$(A)$ સમૂહ $13$ તત્વોની પરમાણ્વીય ત્રિન્ય્યાઓ નો ઘટતો ક્રમ છે $\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}$.

$(B)$ સમૂહ $13$ માં ઉપરથી નીચે (top to bottom) જઈએ તેમ વિદ્યુતઋણતા ઘટે છે.

$(C)$ $\mathrm{Al}$ મંદ $\mathrm{HCl}$ માં ઓગળે છે અને $\mathrm{H}_2$ મૂક્ત કરે છે પણ સાંદ્ર $\mathrm{HNO}_3$ વડે સપાટી પર રક્ષિત ઓક્સાઈડ સ્તર બનવાને કારણે $\mathrm{Al}$ ને નિષ્કિય બનાવે છે.

$(D)$ સમૂહ $13$ ના બધા જ તત્વો સૌથી વધુ સ્થિર $+ 1$ ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત (દર્શાવે) કરે છે.

$(E)$ $\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}$ આયન માં $\mathrm{Al}$ નું સંકરણ $\mathrm{sp}^3 \mathrm{~d}^2$ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2024]

એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર કોસ્ટીક સોડાની અસરથી શું મળશે ?