બોરિક એસિડ એ બહુલકીય હોવાનું કારણ ..... છે.
તેનો એસિડિક ગુણધર્મ
હાઇડ્રોજન બંધોની હાજરી
તેનો મોનોબેઝિક ગુણધર્મ
તેની ભૂમિતિ
$Al$ ના વાસણોને ધોવાના સોડા ધરાવતા પદાર્થોથી ધોવા જોઇએ નહી કારણ કે .............
નીચેનામાંથી શેમાં નિષ્ક્રિય યુગ્મ અસર અગત્યનો ભાગ ભજવે છે ?
બોરેક્સના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમજાવો.
$N{a_2}{B_4}{O_7}.10{H_2}O\xrightarrow{{Heat}}X + NaB{O_2} + {H_2}O,X + C{r_2}{O_3}\xrightarrow{{Heat}}\mathop Y\limits_{\left( {Green\,coloured} \right)} $ $X$ અને $Y$ શું હશે ?
બોરોન તથા તેના સંયોજનોના ઉપયોગો જણાવો.