નીચેનામાંથી ક્યા હેલાઇડનું જળ વિભાજન થતું નથી?
$SiC{l_4}$
$Si{F_4}$
$CC{l_4}$
$PbC{l_4}$
$B{X_3} + N{H_3}\xrightarrow{{R.T}}B{X_3}.N{H_3} + Heat\,of\,adduct\,formation\,\left( {\Delta H} \right)$ સંખ્યાત્મક મૂલ્ય કોનું મહત્તમ હોવાનું જણાયું છે ?
વિધાન $I$: સમૂહ $13$ ના ત્રીસંયોજક હેલાઈડ સહસંયોજક હોવાથી પાણી વડે સહેલાઈથી જલવિભાજન પામે છે. વિધાન $II$: $\mathrm{AlCl}_3$ એસીડીક જલીય દ્રાવાણમાં જળવિભાજનથી અષ્ટફલકીય $\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}$ આયન બનાવે છે.
હાઈડ્રોલિસિસ પર $AlCl_3$ શું આપે છે ?
બોરોનના અગત્યના વલણો અને અનિયમિત (વિસંગત) ગુણધર્મો જણાવો.
એલ્યુમિનિયમ ટ્રાયફલોરાઈડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણો આપો.