જ્યારે ઓર્થોબોરિક એસિડને ગરમ કરવામાં આવે ત્યારે બાકી રહેતો અવશેષ . ...
બોરોન
મેટાબોરિક એસિડ
બોરીક એનહાઇડ્રાઇડ
બોરેક્ષ
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
$Al,Ga, In$ અને $Tl$ની $+ 1$ ઓક્સિડેશન અવસ્થા નો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?
એલ્યુમિનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને ડ્રાયનેશ સુધી ગરમ કરતાં તે નીચેનામાંથી શું આપશે?
એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણ આપો.
બોરોનનો ફ્લોરાઈડ $BF_3$ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પણ બોરોનનો હાઇડ્રાઇડ $BH_3$ બનાવતું નથી. કારણ આપો અને બોરોનના હાઇડ્રાઇડનું બંધારણ સમજાવો.