રાસાયણિક રીતે બોરેક્ષ એ
સોડિયમ મેટાબોરેટ
સોડિયમ ઓર્થો બોરેટ
સોડિયમ ટેટ્રાબોરેટ
સોડિયમ ટેટ્રાબોરેટ ડેકા હાઇડ્રેટ
એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાં આયનીકરણથાય છે, કારણ કે ........
શું બોરિક એસિડ પ્રોટોનીય એસિડ છે ? સમજાવો.
$X$ એ $NaOH$ ની જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી $Y$ બનાવે છે અને $H_2$ આપે છે. $Y$ ના જલીય દ્રાવણને $323\, K - 333\, K$ તાપમાને ગરમ કરતા અને તેમાં $CO_2$ વાયુ તેમાંથી પસાર કરતા $Al_2O_3$ અને $Z$ આપે છે. $Z$ ને $1200\,^oC$ તાપમાને ગરમ કરતા $Al_2O_3$ બને છે, તો $X, Y$ અને $Z$ અનુક્રમે શું હશે ?
જે હાઇડ્રોજનને મુક્ત કરતું નથી તે પ્રક્રિયાને ઓળખો .
બોરોન ટ્રાય હેલાઇડોની લુઇસ એસિડ પ્રકૃતિ ક્રમને અનુસરે છે તે $................$