નીચેનામાંથી શેમાં નિષ્ક્રિય યુગ્મ અસર અગત્યનો ભાગ ભજવે છે ?
$F$
$AI$
$Si$
$Tl$
સમૂહ $13$ નાં તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો.
પિગલિત ક્રાયોલાઇટ $(N{a_3}Al{F_6})$માં ઓગળેલા એલ્યુમિનાના વિદ્યુતવિભાજય રીડકશનમાં ફ્લોરસ્પારનું કાર્ય શું છે?
જ્યારે ધાતુ $X$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સફેદ અવક્ષેપ $(A) $ મળે છે. જે વધુ $NaOH$ માં દ્રાવ્ય થઈ દ્રાવ્ય સંકીર્ણ $(B)$ બનાવે છે. સંયોજન $(A)$ મંદ $HCl$ માં દ્રાવ્ય થઈ સંયોજન $(C) $ બનાવે છે. જ્યારે સંયોજન $(A)$ ને સખત ગરમ કરવામાં આવે છે ત્યારે $(D)$ મળે છે. જે ધાતુના નિકર્ષણમાં વપરાય છે. $X, A, B, C$ અને $D$ ને ઓળખો. તેઓની ઓળખના સમર્થન માટે યોગ્ય સમીકરણો લખો.
$B_2H_6$ માં $2-$ કેન્દ્ર $-2-$ ઇલેક્ટ્રોન અને $3-$ કેન્દ્ર $-2-$ ઇલેક્ટ્રોન બંધની સંખ્યા અનુક્રમે ..........
$B$ અને $Al$ ના ભૌતિક ગુણધર્મો જણાવો.