$Al$ ના શુદ્ધિકરણની હૂપ પદ્ધતિમાં પિગલીત પદાર્થો ત્રણ જુદા જુદા સ્તરો બનાવે છે અને વિદ્યુત વિભાજન દરમિયાન તે અલગ હોય છે તેનું કારણ ..........
ઉપરનું સ્તર કેથોડ સાથે અને નીચેનું સ્તર એનોડ સાથે જોડાયેલ હોય છે
કોશમાં આ સ્તરોને અલગ રાખવા માટે વિશિષ્ટ વ્યવસ્થા હોય છે
ત્રણ રસ્તરોને જુદી જુદી ઘનતા જળવાય છે
આ સ્તરો અલગ અલગ તાપમાને જળવાય છે
કઇ ધાતુનું રક્ષણ તેના પોતાના જ ઑક્સાઇડના સ્તરથી થાય છે ?
નીચેના સેટ પૈકી ક્યા બે સેટ એ $Al_2O_3. xH_2O$ ની ઊભયગુણી લાક્ષણિકતા સૌથી સારી રીતે દર્શાવે છે ?
Set $1$: $Al_2O_3 .xH_2O\, (s)$ અને $OH^-(aq)$
Set $2$: $Al_2O_3 .xH_2O\, (s)$ અને $H_2O\,(l)$
Set $3$: $Al_2O_3 .xH_2O\, (s)$ અને $H^+(aq)$
Set $4$: $Al_2O_3 .xH_2O\, (s)$ અને $NH_3(aq)$
લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સિલિકોન ટેટ્રા ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને છે ?
$p-$ વિભાગનાં તત્ત્વોની સામાન્ય માહિતી આપો.
સમૂહ $13$ ના કયાં તત્ત્વોમાં $+1$ અને $+3$ બંને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે ?