- Home
- Standard 11
- Chemistry
p-Block Elements - I
medium
એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિમાં $Al$ નીચેનામાંથી ક્યા પદાર્થ તરીકે વર્તે છે?
A
ફ્લક્સ
B
ઓક્સિડેશન કર્તા
C
રિડક્શનકર્તા
D
સોલ્ડર
Solution
એલ્યુમિનો થર્માઇટ $Al$ એ રિડક્શનકર્તા તરીકે વર્તેં છે.
$2Al + Fe_2O_3$ $\to$ $Al_2O_3 + 2Fe$
Standard 11
Chemistry