દર્દી જે મૂત્રમાં મોટા પ્રમાણમાં સોડિયમનું ઉત્સર્જન કરે છે
રોગગ્રસ્ત એડ્રિનલ મજજક
રોગગ્રસ્ત એડ્રિનલ બાહ્ય
રોગગ્રસ્ત સ્વાદુપિંડ
રોગગ્રસ્ત થાયમસી
કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મૂત્રમાં $Na^+$ ના ઉત્સર્જનનું નિયંત્રણ કોણ કરે છે?
રૂધિર દાબનું સંચાલન કોના દ્વારા થાય છે.
આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઈડ છે.
કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.