પાણી અને ઈલેકટ્રોલાઈટ્નું નિયમન કરતો કોર્ટિકોઈડ છે.
એન્ડ્રોજેનીક કોર્ટિકોઈડ
ગ્લુકોકોર્ટિકોઈડ
મિનરલોકોર્ટિકોઈડ
ઉપરના બધા જ
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા, રુવાંડા ઊભા થવા તથા પ્રસ્વેદ સાથે સંબંધ ધરાવે છે?
કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.