આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. વાસ્તવિક રીતે કઈ જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર રહેલું છે?

801-6

  • A

    $O$ બિંદુ પર

  • B

    $OY'$ પર

  • C

    $OX'$ પર

  • D

    $OX$ પર

Similar Questions

બે પદાર્થની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $ I$ અને $ 2I $ છે. જો તેમની ચાકગતિ-ઊર્જા સમાન હોય, તો તેમના કોણીય વેગનો ગુણોત્તર.......

$L$ લંબાઈના સળિયાની રેખીય ઘનતા $\lambda = A + Bx $ પ્રમાણે બદલાતી હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર ગણો.

$R$ ત્રિજ્યા અને $m$ દળની એક પાતળી વર્તૂળાકાર વિંટી તેની અક્ષ આસપાસ અચળ કોણીય વેગ $\omega$  ભ્રમણ કરે છે. (ફરે છે) વિંટીનાં એક વ્યાસનાં સામ સામેને છેડે $M$ દળનાં બે પદાર્થોને ધીમે ધીમેથી જોડવામાં આવ્યા છે. હવે વિંટી નવા કોણીય વેગ $\omega '$  = …….. થી ભ્રમણ કરે છે.

એક તકતી સરક્યા સિવાય અચળ વેગથી ગબડે છે, તો તેની કુલ ગતિઊર્જાનો કેટલામો ભાગ તેની ચાકગતિ ઊર્જાના સ્વરૂપમાં હશે ?

ચાકગતિ કરતા ટેબલનો કોણીય વેગ '$\omega$' અને જડત્વની ચાકમાત્રા $I_1$ છે. $‘m'$ દળનો માણસ ટેબલના કેન્દ્ર પર ઉભો છે. જો માણસ ટેબલની ત્રિજ્યાની દિશામાં $r $જેટલું અંતર કાપે તો તેની અંતિમ કોણીય વેગ કેટલો થશે?