આકૃતિમાં પાતળો નિયમિત સળીયો $ OP$ પર ક્લીકીન કરેલો છે. તે અચળ કોણીય ઝડપ $\omega$ થી સમક્ષિતિજ સમતલમાં ચાકગતિ કરે છે. $t = 0$ સમયે નાનું જતું $O$ પરથી અચળ ઝડપથી ગતિની શરૂઆત બીજા છેડાની સાપેક્ષે કરે છે. જો તે $ t = T$ સમયે બીજા છેડે પહોંચે અને અટકે છે. તંત્રની કોણીય ઝડપ $\omega$ જ રહે છે.$ O$ પર ટોર્ક (|$\tau$|) કિંમત સમય $t $ ના વિધેય તરીકે છે જેનો આલેખ કયો થશે ?
ઢોળાવવાળા સમતલ પરથી $I $ જડત્વની ચાકમાત્રા ધરાવતો ગોળો રોલિંગ કરીને નીચે આવે ત્યારે તેની કુલ ઊર્જાની કેટલા, ............... $\%$ ચાકગતિ ઊર્જા હશે ?
$M$ અને $ m$ દળના બે કણ $R $ અને $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો તેમની સમય અવધિ સમાન હોય તો કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય ?
પંખાને ચાલુ કરતા તે $ 3 $ સેકન્ડમાં $10 $ પરીભ્રમણ કરે છે. અચળ કોણીય પ્રવેગ ધારતા તે બીજી $3 $ સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે ?
યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ $ O$ પર બળ $F\,\hat k$ લાગે છે. બિંદુ $(1, -1)$ પર ટોર્ક કેટલું લાગશે ?
બોલ સરક્યા વિના ગબડે છે. બોલના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર તેની ચકાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો બોલની ત્રિજ્યા $R$ હોય ત્યારે તેની કુલ ઊર્જાનો કેટલામો ભાગ ચાક ગતિ ઊર્જા સાથે સંકળાયેલો હશે ?