ટોટોકવીન ...... આલ્કેલોઇડ્‌સ ધરાવે છે.

  • A

    કિવનાઇન, કિવનીડીન

  • B

    કિવનાઇન, સિન્કોનીન

  • C

    કિવનાઇન, સિન્કોનીન, સિન્કોનીડીન

  • D

    કિવનાઇન, કિવનીડિન, સિન્કોનીન, સિન્કોનીડિન

Similar Questions

કેન્સરની સારવારમાં વપરાતી કોબાલ્ટ થેરાપી, આયોડીન થેરાપી એ નીચેનામાંથી .......... માં સમાવિષ્ટ છે.

$LSD$ નું પૂર્ણ નામ.........

$BCG$ રસી કયા રોગને અટકાવે છે?

શરીરમાં સૌથી વધુ રેડીયોસંવેદક પેશી કઈ છે?

ધનુરમાં  કઈ એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે?