મેલેરીયા પરોપજીવીમાં સાઇઝોન્ટ તબક્કામાં જોવા મળે છે.
મનુષ્યનાં $RBC$
એનોફિલિસનું રૂધિર
એનોફિલિસનું ઉદર
એનોફિલિસની લાળગ્રંથિ
રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ?
ધનુરની અસર શાના પર થાય છે?
સામાન્ય શરદી એ ન્યુમોનિયા કરતાં …….. માં જુદી પડે છે.
ત્વચામાં થતુ મેલેનોમાં કેન્સર કયાં પ્રકારનાં કેન્સરમાં સમાવી શકાય?
કયા રોગમાં દર્દીના હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે ?