યકૃતકોષમાં પ્લાઝ્મોડિયમનો વિકાસ ક્રમ.

  • A

    ક્રિપ્ટોસાઇઝોન્ટ $→$ સ્પોરોઝુઓઇટ $→$ ક્રિપ્ટોમેરોઝુઓઇટ$→$ મેટાક્રિપ્ટોમેરોઝુઓઇટ

  • B

    મેટાક્રિપ્ટોમેરોઝુઓઇટ $→$ ક્રિપ્ટોમેરોઝુઓઇટ$→$ સ્પોરોઝુઓઇટ$→$ક્રિપ્ટોસાઇઝોન્ટ

  • C

    ટ્રોફોઝુઓઇટ $→$ ક્રિપ્ટોટ્રોફોઝુઓઇટ $→$ ક્રિપ્ટોમેરોઝુઓઇટ $→$ મેટાક્રિપ્ટોમેરોઝુઓઇટ

  • D

      સ્પોરોઝુઓઇટ $→$ ક્રિપ્ટોસાઇઝોન્ટ $→$ ક્રિપ્ટોમેરોઝુસાઇટ $→$ મેટાક્રિપ્ટોમેરોઝુઆઇટ

Similar Questions

ઇમ્યુનોગ્લોબ્યુલિન કયાં કોષો દ્વારા નિર્માણ પામે છે ?

નીચેનામાંથી કયું પાચન અને કોલોનનાં દુખાવામાં મદદ કરે છે, કબિજયાતમાં રાહત આપે છે અને આંતરડાનું સંકોચન પ્રેરે છે?

માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?

શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?

સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?