સૌથી વધુ એન્ટીબોડી ...... માં હોય છે?
એન્ટી પ્લાઝમાં
એન્ટીસીરમ
પેશીય જળ
$vaccine$
$HIV$ virusની સારવારમાં વપરાતી $HAART$ પધ્ધતિનું પૂર્ણનામા આપો.
એલીઝા ટેસ્ટનું દ્વારા શાનું નિદાન થઈ શકે છે?
નીચે આપેલ પૈકી પ્રતિકારકતાનો પ્રકાર કયો છે ?
કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક .......... છે.
$V.D.R.L $ ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે?