$8$ અને $14$ માં રંગસૂત્રનાં પારસ્પરીક સ્થળાંતરણથી કયાં પ્રકારનું કેન્સર થાય છે?
બર્કિટ્સ લિમ્ફોમા
લ્યુકેમીયા
સારકોમા
કાર્સિનોમા
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
$HIV$ શેમાં ઘટાડો કરે છે?
ગેમ્બુસિયા જેવી માછલીઓ.........
તમાકુમાં નીચે આપેલ પૈકી કયું રસાયણ આવેલ છે ?
કિવનાઇન શેમાંથી મળે છે?