$C.T$ સ્કેનની શોધ કોણે કરી?
વિલ્હેમ કોનરેડ રોન્ટજન
બ્લોક અને પરસેલ $(1946)$
હંસફિલ્ડ
ગોપાલ સમુદ્રમ
$\beta -$ લસિકાકોષો અને $T-$ લસિકાકોષોના નિર્માણ સાથે સંકળાયેલ ઉત્સુચકને ઓળખો.
રોગમાંથી રિકવરી પ્રાપ્ત કર્યા પછી શરીરમાં વિકસતી પ્રતિકારકતા:
વાઇરસજન્ય રોગની જોડ શોધો. .
ટાઇફૉઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
હિપેટાઈટીસ$-B$ ની રસી ........... માંથી બનાવવામાં આવે છે.