કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?
હિપ્પોક્રેટેસ
ઔષધો વિશેની ભારતીય આયુર્વેદ પદ્ધતિઓ
વિલયમ હાર્વે
$(A)$ અને $(B)$ બંને
કયાં કોષો $B-$ કોષોને ઍન્ટિબૉડીના સર્જનમાં મદદ કરે છે ?
$HIV$ માં પ્રોટીન આવરણ સાથે જનીનદ્રવ્ય તરીકે...
ફ્રેંચમાં $‘ease’$ શબ્દનો અર્થ શું થાય છે?
કયા ઝેરી પદાર્થથી મેલેરીયા થાય છે?
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?