ભક્ષકકોષ તરીકે કાર્ય કરતું જૂથ કયું છે?
લસિકાકણ, એકકેન્દ્રીકણ, મેક્રોફેજ, અમ્લરાગી કોષ
એકકેન્દ્રીકણ, મેક્રોફેજ, નૈસર્ગિક મારક કોષ, $PMNL$
મેક્રોફેજ, મદદકર્તા $T$ લસિકાકોષ, $PMNL$ , એકકેન્દ્રીકણ
મદદકર્તા $T$ લસિકાકોષ, નૈસર્ગિક મારક કોષ, મેક્રોફેઝ
રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...
નિષ્ક્રિય ઉપાર્જિન પ્રતિકારતામાં ....... નો સમાવેશ ન કરી શકાય?
આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?
ઍન્ટિબૉડી તરીકે કયાં ઘટકોનો સમાવેશ થાય છે ?
વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો આવેલા છે. કારણ $R$ : જન્મજાત પ્રતિકારકતાની ઉત્તેજના માટે રોગકારકનો સંપર્ક જરૂરી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?