પ્રાથમિક લસિકાઅંગ કયું છે?
અસ્થિમજ્જા અને બરોળ
બરોળ અને થાયમસ
અસ્થિમજ્જા અને કાકડા
થાયમસ ગ્રંથિ અને અસ્થિમજ્જા
$PMNL$ શું છે ?
પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.
પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો.
યીસ્ટમાંથી શું બનાવવામાં આવે છે?
ભક્ષકકોષ તરીકે કાર્ય કરતું જૂથ કયું છે?