$B-$ લસિકાકોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય બનાવે છે. આ પ્રોટીનને.........
ઍન્ટિજન કહે છે.
ઇન્ટરફૅરોન્સ કહે છે.
ઇન્ટરલ્યુસાઇન કહે છે.
ઍન્ટિબૉડી કહે છે.
ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
જન્મજાત પ્રતિકારકતા સમજાવો.
બાળકમાં થાયમસ ગ્રંથિને ઈજા થાય તો શું થશે?
રસીકરણ દરમિયાન શરીરમાં .........
ભ્રૂણ એ જરાયુ દ્વારા મળતા શરીરમાંથી અથવા બાળક માતાનાં દૂધમાંથી ટૂંકમાં સમય માટેની પ્રતિકારકતા પ્રાપ્ત કરે છે?