ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.
એ જ રોગકારક જયારે બીજી વખત શરીર માં પ્રવેશે ત્યારે અનિયમિત પરતિચાર દર્શાવે છે.
અનિયમિત પ્રતિચાર એ પ્રથમ વખતે સંપર્ક મા આવવાથી તૈયાર થયેલ યાદ ને કારણે થાય છે .
ઉપાર્જિત પ્રતીકારક્તાએ જન્મ સમયે હાજર બીનચોક્કસ પ્રકારનું લક્ષણ છે.
આપણા શરીરમાં રોગકારકો જયારે પ્રથમ વખતે પ્રવેશે ત્યારે પ્રાથમિક પ્રતિચાર દર્શાવવામાં આવે છે.
એન્ટિજનનાં સંપર્કમાં આવતાં યજમાન શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?
પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
$MALT$ એ લસિકાપેશીનું કેટલું પ્રમાણ ધરાવે છે ?
રસી શું છે?
રસીકરણનો મૂળ સિદ્ધાંત કયો છે ? રસી કઈ રીતે સૂક્ષ્મજીવોના ચેપને અટકાવે છે ? હિપેટાઇટીસ $-B$ ની રસી કયા સજીવમાંથી બનાવવામાં આવી છે ?