કોણે એવું વિધાન કહ્યું છે કે તંદુરસ્તી એ મન અને શરીરની એક અવસ્થા છે કે જેમાં કેટલીક પ્રકૃતિઓનું સંતુલન હોય?

  • A

    હિપ્પોક્રેટસ

  • B

    ઔષધો વિશેની  ભારતીય આયુર્વેદ પદ્ધતિ 

  • C

    વીલીયમ હાર્વે

  • D

    $(A)$ અને $(B)$ બંને

Similar Questions

એન્ટિબોડી કોની સામે લડે છે ?

અસંગત દુર કરો

સિન્કોનાની છાલ નીચેનામાંથી કયો આલ્કેલોઇડ્‌સ ધરાવે છે?

રસી અને રોગ પ્રતિરક્ષણ કાર્યક્રમો અંતર્ગત .... જેવાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાય છે.

પૂર્ણ કક્ષાનાં $AIDS$ માં કયાં અન્ય રોગો થવાની સંભાવના રહે છે?