હાથીપગા માટે જવાબદાર સજીવ.
માઈક્રોસ્પોરમ
$P$. ફાલ્સીપેરમ
વાઉકેરિયા
સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની
ગાલપચોળીયા શરીરના કયા ભાગ પર અસર કરે છે?
વિધાન $P$ : નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ આવશ્યક છે
વિધાન $Q$ : કોલોસ્ટ્રમના સ્ત્રાવમાં પુષ્કળ એન્ટિબોડી હોય છે.
ચેપી રોગ કયો છે?
કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં ......... કિરણોનો ઉપયોગ કરીને ચોક્કસ અંગની આંતરિક રચનાનું ......... ચિત્ર પ્રાપ્ત થાય છે.