$IgA$
કોલોસ્ટ્રમમાં હોય છે.
કોલેસ્ટેરોલમાં હોય છે.
સીરમમાં હોય છે.
રસીમાં હોય છે.
ઍન્ટીબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો.
કુદરતી નિષ્ક્રિય રોગપ્રતિકારકતામાં કયાં એન્ટીબોડીની હાજરી હોય છે?
યીસ્ટમાંથી શું બનાવવામાં આવે છે?
નીચે આપેલના તફાવત | ભેદ આપો અને પ્રત્યેકનાં ઉદાહરણો જણાવો
$(a)$ જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા
$(b)$ સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા
શરીરમાં આવેલા શું સૌથી મોટું લસિકા અંગ છે ?