$30$ પ્રેગ્નેન્ટ $A.I.D.S$  વાળી માદા (સ્ત્રી) દર્દીઓને હોસ્પીટલના વિભાગમાં  દાખલ કરવામાં આવે છે? આ $30$ સ્ત્રીઓ પૈકીના શક્યતઃ કેટલા બાળકો $H.I.V$ ચેપગ્રસ્ત હશે?

  • A

    $30$ બાળકો 

  • B

    $20$ બાળકો

  • C

    $10$ બાળકો

  • D

    $3$ બાળકો

Similar Questions

નીચેનામાંથી કઈ રોગોની જોડ વાઇરસથી થાય છે ?

  • [AIPMT 1996]

સીરોલોજી એટલે ......

ચેતા ઊતેજના અને સ્નાયુ શિથીલન પ્રેરતા ઘટકોને ઓળખો.

$HIV$ ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં $AIDS$ ના લક્ષણો જોવા મળે છે?

  • [AIPMT 2011]

$HLA$ નું પૂરું નામ આપો.