વંદામાં આવેલ માલ્પિઘીયન નલિકાનું કાર્ય :
પાચન
શ્વાસોચ્છવાસ
ઉત્સર્જન
પ્રજનન
નીચે આપેલાનાં કાર્યો જણાવો :
માલ્પિીયન નલિકાઓ
વંદામાં આવેલ અધોજમ્ભ........
નર અને માદા વંદાંમાં એક જોડ સાંધાવાળી તંતુમય રચના કે જેને પુચ્છ શૂળ કહે છે. .......... ખંડમાં હોય છે
વંદામાં હૃદયની રચના અને તેમાં પરિવહનનો માર્ગ જણાવો.
વંદામાં અંધાત્રોનું સ્થાન