વંદામાં આવેલ અધોજમ્ભ........
નાના અને દળવા માટેનાં દાંત યુક્ત હોય છે.
લાંબુ તથા અણીદાર હોય છે.
દાંત વિનાનું નાનું જડબું હોય છે.
લાંબુ તથા ગુંચળામય હોય છે.
માદા વંદાનું પ્રજનનતંત્ર વર્ણવો.
વંદામાં ઈંડાના પ્રકારને .....કહે છે?
વંદાની મધ્યઉરસીય પાંખો માટે અસંગત વિઘાન પસંદ કરો.
વંદામાં આવેલા શ્વસન છિદ્રોની સંખ્યા :
જે વંદાનું શીર્ષ દુર કરવામાં આવે તો તે થોડાક દિવસો સુધી જીવીત રહી શકે છે કારણ કે