વંદામાં હૃદયની રચના અને તેમાં પરિવહનનો માર્ગ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વંદાનું હૃદય એક લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે. જે ઉરસ અને ઉદરની મધ્યપૃષ્ઠ રેખા સાથે આવેલું હોય છે. હૃદય $13$ ગરણી આકારના હૃદખંડોમાં વિભેદિત થયેલું હોય છે અને તેની બંને બાજુએ મુખિકા આવેલ હોય છે. પ્રથમ ત્રણ ખંડો ઉરસ પ્રદેશ અને બાકીના ઉદર પ્રદેશમાં આવેલા હોય છે.

રૂધિરના કોષો બે પ્રકારના છે. નાના કદના પશ્ચકોષો (Proleucocytes) અને મોટા કદના ભક્ષકકોષો (Phagocytes). રુધિર મહાકોટરોમાંથી હૃદયમાં મુખિકા દ્વારા પ્રવેશે છે અને દબાણ સહિત અગ્રભાગે મહાકોટરમાં પાછું ફરે છે.

Similar Questions

કઈ રચના દરેક શરીર ખંડમાં લાક્ષણિક રીતે જોવા મળે છે?

કયા અંગ દ્વારા વંદામાં પેશી સુધી ઓક્સિજનનું વહન થાય છે?

નરવંદામાં જનનકોથળીનું નિર્માણ કઈ રીતે થાય છે?

વંદાના શ્વસન છિદ્રો વિશે સમજાવો.

વંદામાં અંધાત્રોનું સ્થાન