વંદામાં અંધાત્રોનું સ્થાન
મધ્યાંત્ર અને પશ્ચાત્રનાં જોડાણ સ્થાને
અગ્રાંત્ર અને મધ્યાંત્રનાં જોડાણ સ્થાને
શેષાંત્ર અને કોલોનનાં જોડાણ સ્થાને
કંઠનળી અને અન્નનળીનાં જોડાણ સ્થાને
વંદામાં નેફ્રોસાટ્સ કયા કાર્ય સાથે સંકળાય છે?
વંદાનું રુધિર શ્વસનરંજક દ્રવ્ય ધરાવતું નથી. એટલે કે .........
નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?
વંદાના હ્યદય માટે અસંગત વિકલ્ પસંદ કરો.
નર દેડકાના પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.