વંદામાં આવેલા પક્ષસમ સ્નાયુ .....સાથે સંકળાયેલ કોષ છે.
શ્વાસનળી
હદય
ચલનપાદ
પાચનમાર્ગ
વંદાનું શ્વસનતંત્ર વર્ણવો.
વંદામાં કેવા પ્રકારની દ્રષ્ટિ જોવા મળે છે?
વંદામાં સ્ખલનનલીકામાં શું ખૂલે?
વંદામાં ........માં ખોરાકની દળવાની ક્રિયા થાય છે?
$A$ - વંદામાં, સ્પર્શકો સંવેદના ગ્રાહી અંગ છે.
$R$ - સંવેદના ગ્રાહી અંગ, એ પર્યાવરણ ની સંવાદિતામાં મદદ કરે છે.